મફત વેબસાઈટ બનાવી છે?
મળો ગુગલને
ગુગલ જ્યારે નેટનો પર્યાય બની ગયું છે, ત્યારે ઈન્ટરનેટનો વ્યાપ વધારવા ગુગલ છેલ્લા ઘણાં સમયથી બે આકર્ષક ઓફર લાવ્યું છે. જો કે હજુ સુધી ઘણા લોકો આ બાબતથી અજાણ હોવાથી આજે વિસ્તારપૂર્વક આ ઓફર્સ વિશે જાણીએ. નાનામાં નાના ઉદ્યોગ અને વ્યવસાયો પોતાની વેબસાઈટ ધરાવે અને ડોટ ઈન(.inડોમેઈનનો વ્યાપ વધે તે માટે ગુગલ ફ્રી વેબસાઈટ ઓફર આપી રહ્યું છે. આ ઓફરમાં તમારી પ્રાથમીક માહિતીની સાથે તમે ભારતીય નાગરીક છો તેના પુરાવારૃપે PAN નંબર TAN નંબર અથવા CIN નંબર આપવો પડશે.
તમારી પોતાની વેબસાઈટ બનાવવા માટે આ ફોર્મ ભર્યા પછી તેને ગુગલે આપેલા ઓપરેશનમાંથી ટેમ્પલેટ સિલેક્ટ કરી જરૃરી ફેરફારો સાથે તમારી વેબસાઈટ બનાવી લોન્ચ કરી શકો છો.
આ કાર્ય માટે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામીંગનું કે પછી વેબ ડીઝાઈનીંગનું જ્ઞાાન હોવું જરૃરી નથી. ગુગલ દ્વારા એક વર્ષ માટે ડોટ ઈન ડોમેઈન અને હોસ્ટીંગ સંપૂર્ણ પણે નિશુઃલ્ક આપવામાં આવે છે. આ સાથે તમારી કંપનીનાં નામનો વ્યક્તિગત ઈ-મેઈલ પણ મળે છે. આ માટે તમારે www.indiagetonline.in નામક વેબસાઈટ ખોલી તેમાં આપેલી સૂચનાંનો અમલ કરવો રહ્યો.
જો તમે વ્યક્તિગત ઉપયોગ કે પછી તમારી વિવિધ સેવાઓ માટે કે કોઈ ખાસ કાર્ય જેમ કે લગ્ન પ્રસંગ, કોન્ફરન્સ માટે હંગામી વેબસાઈટ બનાવવા માંગતા હો, તો ગુગલમાં જીમેઈલ આઈ.ડી. વડે તમારે sites.google.com નામક વેબસાઈટ ખોલી તમારો ઈમેઈલ આઈ.ડી અને પાસવર્ડ નાંખવાનો રહેશે. ત્યારબાદ વેબસાઈટમાં આપેલા વિવિધ ડીઝાઈનનાં ઓપશનમાંથી મનપસંદ ઓપશન સિલેક્ટ કરી તેમાં તમારી માહિતી અપલોડ કરો અને ગણતરીનાં કલાકોમાં તમારી વેબસાઈટ તૈયાર થઈ જશે.
વેબસાઈટ તૈયાર કરતાં પહેલાં HOME, ABOUT US(તમારા વિશે), SERVICES(તમે જે સેવા આપવા ઈચ્છુક છો) અથવા PRODUCTS(જે વસ્તુઓ તમે વેંચતા હો તેની માહિતી) અને CONTACT US(સંપર્ક સુત્ર)માં જે માહિતી આપવાની હોય, તે માહિતી તૈયાર કરી રાખો. ત્યારબાદ તમારી કંપનીનો લોગો, વસ્તુ કે સવસમાં ફોટા અપલોડ માટે તૈયાર રાખો. આ બધાની ઓક સૂચી બનાવી દો અને કઈ માહિતી ક્યાં મુકવી તેને પહેલેથી નક્કી રાખો.

No comments:
Post a Comment